Ambaji Bhadarvi Poonam 2025: પદયાત્રીઓ માટે વૉટરપ્રૂફ ડોમ અને 1200 બેડ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ.
Ambaji Bhadarvi Poonam 2025: પદયાત્રીઓ માટે વૉટરપ્રૂફ ડોમ અને 1200 બેડ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ.
Published on: 01st September, 2025

"આસ્થા તમારી વ્યવસ્થા અમારી" ના મંત્ર સાથે, બનાસકાંઠા વહીવટી તંત્ર Ambaji Bhadarvi Poonam મહા મેળામાં પદયાત્રીઓનું સ્વાગત કરવા તૈયાર છે. 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન, પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન, પાર્કિંગ, અને 4 સ્થળોએ 1200 બેડવાળા વૉટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન માટે વિશેષ વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.