તમાકુ પર ઊંચો GST રાખવા કેન્દ્રની નવા આરોગ્ય-સુરક્ષા સેસની તૈયારી.
તમાકુ પર ઊંચો GST રાખવા કેન્દ્રની નવા આરોગ્ય-સુરક્ષા સેસની તૈયારી.
Published on: 01st December, 2025

કેન્દ્ર સરકાર સિગારેટ, પાન-મસાલા, ગુટખા જેવા તમાકુ ઉત્પાદનો પર ઊંચા ટેક્સ માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વધારશે. GST માળખામાં સુધારા પછી કમ્પનસેશન સેસનો અંત આવતા, સિગારેટ અને ગુટખા જેવા હાનિકારક ઉત્પાદનો પર વધારાનો સેસ જળવાઈ રહે તે માટે નાણામંત્રી સીતારામન સ્વાસ્થ્ય સેસ રજૂ કરે તેવી શક્યતા છે. સરકારે ૨૨ સપ્ટેમ્બરથી નવા GST દર લાગુ કર્યા છે.