મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં Food & Drugs ટીમ દ્વારા અખાદ્ય જથ્થો નાશ કરાયો.
મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં Food & Drugs ટીમ દ્વારા અખાદ્ય જથ્થો નાશ કરાયો.
Published on: 04th December, 2025

ખેડા જિલ્લાના ધામક અને પ્રવાસન સ્થળો પર આરોગ્યલક્ષી મેગા ડ્રાઇવ યોજાઈ. Food કોર્ટ અને નાસ્તા-ભોજનની દુકાનોમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા તપાસવામાં આવી. નિયમોના અભાવ બદલ 9 દુકાનોને દંડ ફટકારાયો. મહેમદાવાદ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરની Food કોર્ટમાં પણ તપાસ કરાઈ. અખાદ્ય જથ્થો નાશ કરાયો.