એક સદી પહેલાં 'સ્વચ્છ અમદાવાદ'ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર !
એક સદી પહેલાં 'સ્વચ્છ અમદાવાદ'ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર !
Published on: 04th December, 2025

પ્લેગ અને છપ્પનિયા દુષ્કાળ વખતે માનવતાનો દીપક રુબિન ડેવિડ ઝળહળી ઊઠ્યા. કોઈ પણ નગરના વિકાસમાં વર્ણ, જાતિ, ધર્મના મહાનુભાવોનું યોગદાન હોય છે. અમદાવાદના વિકાસમાં ડોક્ટર રુબિન ડેવિડનું યોગદાન અમૂલ્ય છે. એમના પુત્રી એસ્થર ડેવિડ પણ આજે સાહિત્યકાર, સ્થપતિ અને કલાકાર તરીકે પ્રસિદ્ધ છે.