અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર: નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીની માહિતી.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર: નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીની માહિતી.
Published on: 24th July, 2025

Ahmedabad Plane Crash પછી એર ઇન્ડિયાના 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતા, જેમાં 51 કમાન્ડર અને 61 ફ્લાઇટ ઑફિસર હતા. આ માહિતી નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીએ સંસદમાં આપી હતી. તેમણે એરલાઇન્સ અને ઍરપોર્ટ સત્તાધીશોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે "સ્ટેન્ડઅલોન અને કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ કેપ્સ્યુલ્સ" રજૂ કરવાની સૂચના આપી.