પંચમહાલની પંચામૃત ડેરીનો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય: દાણના ભાવમાં રૂ. 2નો ઘટાડો.
Published on: 28th July, 2025
પંચમહાલ સમાચાર: પંચમહાલની પંચામૃત ડેરીએ પશુપાલકો માટે રાહતના સમાચાર આપ્યા છે. ડેરીના ચેરમેને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડેરીની દાણ ફેક્ટરીના ઉત્પાદનોમાં પ્રતિ કિલોગ્રામે રૂ. 2 નો ઘટાડો કરાયો છે. ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડે આ ભાવ ઘટાડાનો પરિપત્ર જાહેર કર્યો છે, જેનો અમલ 28 જુલાઈથી શરૂ થયો છે.

Published on: July 28, 2025