3 જિલ્લામાં અતિભારે વરસાદ, શિક્ષક ભરતી રદ, સ્કોર્પિયોએ બેને ઉડાવ્યા, અમદાવાદ-મુંબઈ NH જામ અને શિવ મંદિરોમાં ભીડ.
3 જિલ્લામાં અતિભારે વરસાદ, શિક્ષક ભરતી રદ, સ્કોર્પિયોએ બેને ઉડાવ્યા, અમદાવાદ-મુંબઈ NH જામ અને શિવ મંદિરોમાં ભીડ.
Published on: 28th July, 2025

શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ, દાહોદ સહિત 3 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ, નડિયાદમાં પાણી ભરાતા લોકો સ્થળાંતર થયા. અમદાવાદ-મુંબઈ NH પર ટ્રાફિકજામ, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ. ફરજિયાત હેલ્મેટ મુદ્દે કૉંગ્રેસની ચીમકી. સુરતમાં સ્કોર્પિયોએ બેને અડફેટે લેતા એકનું મોત, વલસાડમાં દુષ્કર્મ આચરનાર પિતાની ધરપકડ, વડોદરામાં અજગરનું રેસ્ક્યૂ.