રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે.
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે.
Published on: 27th March, 2026

Digital યુગમાં ભવાઈના ભુંગળ શાંત પડ્યા છે. 14મી સદીથી ચાલતી અસાઈત ઠાકરની વિરાસતને બચાવવા ઝાલાવાડના કલાકારોની મથામણ ચાલુ છે. સરકારી યોજનાઓના પ્રચારમાં ભવાઈ કલાકારોને સ્થાન આપી પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી આ કળાને જીવંત રાખી શકાય.