ભિલોડા: ઇન્દ્રાશી નદીમાં કાર સાથે ત્રણ તણાયા, 2 બચ્યા, એકનું મોત; rescue operation ચાલુ.
ભિલોડા: ઇન્દ્રાશી નદીમાં કાર સાથે ત્રણ તણાયા, 2 બચ્યા, એકનું મોત; rescue operation ચાલુ.
Published on: 30th August, 2025

ભારે વરસાદથી ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં પૂર આવતા કાર સાથે ત્રણ લોકો તણાયા. ગામના યુવકોએ rescue કરી બેને બચાવ્યા, એકનું મોત. ફાયર ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. નદીઓ ગાંડીતૂર થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, વહીવટી તંત્ર અને police ઘટના સ્થળે.