સુરત: ડુમ્મસમાં દારૂ મહેફિલ ઝડપાઈ, ફ્રેન્ડશિપ ડે પર 2 મહિલા અને 6 પુરુષો દારૂ પીતા પકડાયા.
Published on: 04th August, 2025
સુરતના ડુમ્મસમાં વિકેન્ડ એડ્રેસના ચોથા માળે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે દારૂની પાર્ટી કરતા મિત્રો ઝડપાયા. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી 2 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી. તેમની પાસે પરમિટ ન હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો. પોલીસે મેડિકલ રિપોર્ટ કરાવી તપાસ હાથ ધરી છે.

Published on: August 04, 2025