રામ મોકરિયાએ વિરોધીઓ પર નિશાન તાક્યું: સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી, "હાલાતો સે હારને વાલા મત સમજના".
Published on: 09th September, 2025
રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે રામ મોકરિયાની જમીન વળતર દરખાસ્ત પેન્ડિંગ રહેતા તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિરોધીઓને જવાબ આપ્યો: "હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ, કલ તૂફાન હમારા હોગા." દિલ્હીમાં સાંસદો સાથેનો ફોટો શેર કર્યો અને અન્ય પોસ્ટમાં કટાક્ષ કર્યો. આ પહેલાં પણ તેઓ આવા નિવેદનો કરી ચુક્યા છે.

Published on: September 09, 2025