NSUI દ્વારા જીકાસનો વિરોધ: પૂતળા દહન, હોબાળો અને પોલીસ કાર્યવાહી, MSUમાં ભારે સૂત્રોચ્ચાર.
NSUI દ્વારા જીકાસનો વિરોધ: પૂતળા દહન, હોબાળો અને પોલીસ કાર્યવાહી, MSUમાં ભારે સૂત્રોચ્ચાર.
Published on: 09th September, 2025

વડોદરા MSUમાં NSUI દ્વારા જીકાસ પોર્ટલના વિરોધમાં મેનેજમેન્ટનું પૂતળું સળગાવવામાં આવ્યું. પોલીસે દખલ કરી આગ ઓલવી, પૂતળું જપ્ત કર્યું, અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓની અટકાયત કરી. NSUI પ્રમુખે જીકાસને વિદ્યાર્થીઓ માટે પરેશાનીરૂપ ગણાવ્યું, અને તેના વિરોધમાં પૂતળા દહન કર્યું અને MS યુનિવર્સિટીને બચાવવાની વાત કરી હતી.