બનાસકાંઠા: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં, સોસાયટીઓ અને રસ્તાઓ ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત.
Published on: 09th September, 2025
બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદથી જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું છે. ત્રણ દિવસ પછી પણ પાણી ભરાયેલા છે, સોસાયટીઓ અને ગાડીઓ ડૂબેલી છે. તંત્ર પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. થરાદ નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રએ પ્રિ-Monsoon પ્લાનનો અમલ કરવામાં ઉણું ઉતર્યું છે.

Published on: September 09, 2025