અમદાવાદ: SG Highway પર YMCA પાસે ફ્લાયઓવરનો ભાગ તૂટ્યો, બે વ્યક્તિઓને ઈજા થઈ.
અમદાવાદ: SG Highway પર YMCA પાસે ફ્લાયઓવરનો ભાગ તૂટ્યો, બે વ્યક્તિઓને ઈજા થઈ.
Published on: 09th September, 2025

અમદાવાદના SG Highway પર YMCA સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવરનો એન્ગલ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. આ ઘટના પીક અવર્સમાં બની, જેના લીધે ટ્રાફિક જામ થયો. ફ્લાયઓવરનો એક એન્ગલ તૂટવાથી બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસ અને અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી.