અમદાવાદમાં ખાડાથી બચવા જતાં કરંટ લાગતા દંપતીનું મોત, CCTV ફૂટેજ દર્શાવે છે દુ:ખદ ઘટના.
અમદાવાદમાં ખાડાથી બચવા જતાં કરંટ લાગતા દંપતીનું મોત, CCTV ફૂટેજ દર્શાવે છે દુ:ખદ ઘટના.
Published on: 09th September, 2025

અમદાવાદના નારોલમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં કરંટથી એક્ટિવા પરના દંપતીનું મોત. પત્નીને બચાવવા જતાં પતિને પણ કરંટ લાગ્યો. ઘટના CCTV માં કેદ, ફાયરબ્રિગેડ અને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ બંને મૃત જાહેર કરાયા. આ કરુણ ઘટનાના LIVE CCTV દ્રશ્યો જુઓ.