ઉંતરાખંડ સમાચાર : દેવભૂમિમાં કુદરતી આફત, ચારે તરફ વિનાશ, આકાશથી ધરતી સુધી તબાહીના દ્રશ્યો.
Published on: 09th September, 2025
ઉંતરાખંડ માં કુદરતી કહેર યથાવત છે; જમીન ધસી રહી છે, રસ્તાઓ બંધ છે, અને જનજીવન ખોરવાયું છે. પૂરના કારણે લોકો ગુમ થયા છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. ઉત્તરકાશીમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે, જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે, અને 12 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને તંત્ર માર્ગ ખોલવા કાર્યરત છે.

Published on: September 09, 2025