થરાદમાં ભારે વરસાદથી ગાડીઓ ગરકાવ, મુખ્ય બજારમાં 4 ફૂટ પાણી - જનજીવન અસ્તવ્યસ્ત.
Published on: 09th September, 2025
ભારે વરસાદના કારણે થરાદ શહેર જળબંબાકાર થયું છે, કેડસમા પાણી ભરાયા છે, અને ગાડીઓ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. મુખ્ય બજારનો રસ્તો બંધ થયો છે, જેના લીધે બસ સ્ટેન્ડ અને કોલેજ જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Published on: September 09, 2025