સુરતઃ તાપી નદીમાં આધેડનો આપઘાતનો પ્રયાસ, ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.
સુરતઃ તાપી નદીમાં આધેડનો આપઘાતનો પ્રયાસ, ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.
Published on: 09th September, 2025

સુરતમાં તાપી નદીમાં અડાજણ પાટિયા બ્રિજ પરથી અલીભાઇ પટેલ નામના આધેડે આપઘાત કરવા ઝંપલાવ્યું. ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ કરી બચાવ્યા. નદીના ધસમસતા પ્રવાહમાં ઝાડી ઝાંખરાના સહારે તેમનો જીવ બચ્યો. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઘરકંકાસમાં આ પગલું ભર્યું હોવાની શંકા છે.ફાયર વિભાગ એ જહેમત ઉઠાવી.