નેપાળમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM કેપી શર્મા ઓલીનું રાજીનામું.
નેપાળમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM કેપી શર્મા ઓલીનું રાજીનામું.
Published on: 09th September, 2025

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છતાં ઓલી સરકાર સામે યુવાઓનું હિંસક પ્રદર્શન ચાલુ રહ્યું છે. આ પ્રદર્શન વચ્ચે PM કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે આ હિંસક પ્રદર્શન બાદ અનેક મંત્રીઓએ પણ રાજીનામાં આપ્યા છે. આ ઘટના અંગેના સમાચાર અપડેટ થઇ રહ્યા છે.