ગાંધીનગર : ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતની રજૂઆત: શિક્ષકો શાળા સમયે ટ્યુશન ના કરાવી શકે.
Published on: 09th September, 2025
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા શિક્ષકોના ટ્યૂશન મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ. શાળા સમય દરમિયાન શિક્ષકો ટ્યૂશન ના કરાવી શકે, આ વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું કાવતરું છે. ડે સ્કૂલ જેવો કોઈ CONCEPT જ નથી. કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી.

Published on: September 09, 2025