રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ: તોરલ પાર્કની 6 પેઢીને નોટિસ, ફેન'સ બેકયાર્ડ કિચનમાંથી નમુના લેવાયા.
રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ: તોરલ પાર્કની 6 પેઢીને નોટિસ, ફેન'સ બેકયાર્ડ કિચનમાંથી નમુના લેવાયા.
Published on: 09th September, 2025

રાજકોટ મનપાના ફૂડ વિભાગે શહેરમાં ચેકિંગ કર્યું, જેમાં અનેક દુકાનોને નોટિસ અપાઈ. તોરલ પાર્કની 6 પેઢીઓને નોટિસ મળી. ફેન'સ બેકયાર્ડ કિચનમાંથી વેજ મસ્તાની હાંડી સબ્જી અને મેગી રીચ ટમાંટો સોસ ના નમુના લેવાયા, જે લેબોરેટરીમાં મોકલાયા. કેટલીક પેઢીઓમાં હયઝીન, સ્ટોરેજ અને લાયસન્સની ખામી જણાતા નોટિસ આપવામાં આવી. FSW વાન સાથે 23 ધંધાર્થીઓની ચકાસણી કરાઈ અને પાંચને લાયસન્સ માટે સૂચના અપાઈ.