સામખીયાળી-મોરબી હાઈવે પર જળભરાવ, 4 KM ટ્રાફિક જામ, પોલીસના પ્રયાસો ચાલુ.
Published on: 09th September, 2025
ભચાઉ નજીક ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયું, પોલીસ ઘટનાસ્થળે. મોરબી ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો, પોલીસ પ્રયત્નશીલ. ખાવડાથી અમદાવાદ જતા મુસાફરોના જણાવ્યા અનુસાર 3-4 KM ટ્રાફિક જામ સર્જાયો. નાના વાહનો બગડી રહ્યા છે, પોલીસ ખાનગી વાહનોને પ્રાથમિકતા આપી રહી છે. માલવાહક વાહનોને ધીમી ગતિએ જવા સૂચના. National Highway ઓથોરિટીની નિષ્ક્રિયતાથી લોકોમાં નારાજગી.

Published on: September 09, 2025