શ્રાવણના સોમવારે કચ્છમાં વરસાદ: રાપર અને ભચાઉમાં ઝરમર વરસાદથી ખેડૂતોને રાહત, માર્ગો પર પાણી વહ્યાં.
શ્રાવણના સોમવારે કચ્છમાં વરસાદ: રાપર અને ભચાઉમાં ઝરમર વરસાદથી ખેડૂતોને રાહત, માર્ગો પર પાણી વહ્યાં.
Published on: 04th August, 2025

શ્રાવણના બીજા સોમવારે પૂર્વ કચ્છના ભચાઉ અને રાપરમાં વરસાદી ઝાપટાં પડ્યા. Roads પર પાણી વહી નીકળ્યાં. ખેડૂતોને રાહત મળી, કારણ કે ચોમાસુ પાક મુરઝાઈ રહ્યો હતો. આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. હવામાન વિભાગ તરફથી હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.