છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: 3 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત. આઘાતજનક ઘટના.
Published on: 04th August, 2025
છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક, બોડેલીના ધનપુર ગામે 3 વર્ષના બાળક પર હુમલો કરી ગળાના ભાગે ફાડી ખાતા મોત. ગ્રામજનોએ નગરપાલિકાને રખડતા શ્વાનને પકડવા વિનંતી કરી. Global Warmingની કૂતરાઓ પર અસર થઈ રહી છે, Climate Changeને કારણે પ્રકૃતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

Published on: August 04, 2025