વડોદરા: કેલનપુરમાં અજગરે બતકનો શિકાર કર્યો, આખરે રેસ્ક્યુ કરાયો.
Published on: 28th July, 2025
વડોદરાના કેલનપુર ગામે બતકનો શિકાર કરી અજગર પાંજરામાં બેસી ગયો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારને હેતમપુરા ગામથી જાણ થઈ કે અજગર બતકના પિંજરામાં છે. સંસ્થાના કાર્યકરો અને વડોદરા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આઠ ફૂટના અજગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો.

Published on: July 28, 2025