વડોદરા: એમ.એસ યુનિ.ગર્લ્સ હોસ્ટેલની મેસ ચાલુ કરવા સૂત્રોચ્ચાર અને દેખાવો.
વડોદરા: એમ.એસ યુનિ.ગર્લ્સ હોસ્ટેલની મેસ ચાલુ કરવા સૂત્રોચ્ચાર અને દેખાવો.
Published on: 28th July, 2025

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં NSUIના વિદ્યાર્થીઓએ ડેપ્યુટી ચીફ વોર્ડનની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા. ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 100થી વધુ ગર્લ્સ બીમાર પડી હતી. કોન્ટ્રાક્ટર રદ થતા મેસ બંધ કરાઈ. હોસ્ટેલની ગર્લ્સને જમવામાં તકલીફ પડી રહી છે.