પાટણમાં Dutt Industries ઓફિસમાં જુગારધામ ઝડપાયું, 8 આરોપીઓ અને 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત, FIR દાખલ.
પાટણમાં Dutt Industries ઓફિસમાં જુગારધામ ઝડપાયું, 8 આરોપીઓ અને 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત, FIR દાખલ.
Published on: 28th July, 2025

પાટણ પોલીસે Dutt Industriesની ઓફિસમાં જુગારધામ ઝડપ્યું, જેમાં આઠ શખ્સો 2.24 લાખના મુદ્દામાલ સાથે પકડાયા. આરોપી ડાહ્યા પરમારે અંગત ફાયદા માટે ઓફિસમાં તીન પત્તીનો જુગાર રમાડવા માણસો બોલાવ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને ટોકન જપ્ત કર્યા, અને જુગારધારા કલમ હેઠળ FIR નોંધી છે.