નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા: 27 ગામ એલર્ટ, સપાટી 135.94 મીટરે.
નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા: 27 ગામ એલર્ટ, સપાટી 135.94 મીટરે.
Published on: 05th September, 2025

નર્મદા ડેમમાં 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા, 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા. સપાટી 135.94 મીટર પર પહોંચી. RBP અને કેનાલથી 4.46 લાખ ક્યુસેક પાણી છોડાયું. 24 કલાકમાં જળસપાટીમાં 40 સેમીનો વધારો. વડોદરા, ભરૂચ, નર્મદાના 27 ગામ એલર્ટ પર. Heavy rainfall in Madhya Pradesh.