સુરત: નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે અજાણ્યા શખ્સે મૃતદેહ ફેંક્યો અને ફરાર થઈ ગયો.
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે અજાણ્યા શખ્સે મૃતદેહ ફેંક્યો અને ફરાર થઈ ગયો.
Published on: 23rd February, 2026

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોઈ અજાણ્યો શખ્સ રિક્ષા કે અન્ય વાહનમાં મૃતદેહ લાવી ગેટ પાસે ફેંકી પલાયન થઈ ગયો. સિક્યુરિટી ગાર્ડે લોહીલુહાણ હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે, POSTMORTEM રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.