અમદાવાદ: જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીથી વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા, વિવાદ વધ્યો.
Published on: 30th August, 2025
હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી થતા વિવાદ વધ્યો છે, જેના કારણે ગુજરાત હાઇકોર્ટમાં હડતાલ ચાલી રહી છે અને કોર્ટની કાર્યવાહી બંધ છે. વકીલો વિરોધ કરી રહ્યા છે અને હાઇકોર્ટની કામગીરી પર અસર પડી છે. એડવોકેટ બી.એમ.માંગુંકિયા રણનીતિ જાહેર કરશે. આ હડતાલમાં 271 જેટલા વકીલ મંડળો જોડાયા છે અને જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ કરી રહ્યા છે. વકીલો દ્વારા બદલીમાં પારદર્શિતા જળવાતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Published on: August 30, 2025