કારગીલ વિજય દિવસની ઉજવણી: શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ.
કારગીલ વિજય દિવસની ઉજવણી: શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ.
Published on: 28th July, 2025

કડી કેમ્પસના NSS યુનિટ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી અને શ્રદ્ધાંજલી અપાઈ. જેમાં અઘોષિત યુદ્ધ બાબતે પ્રેઝન્ટેશન, સ્કીટ, દેશભક્તિ ગીત, ક્વીઝ અને વક્તૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા. કોલેજના NSS યુનિટના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના વિચારો રજૂ કર્યા.