નૈના દેવીથી દર્શન કરી પરત ફરતી પિકઅપ વાન પલટી જતાં 6 લોકોના કરૂણ મોત.
નૈના દેવીથી દર્શન કરી પરત ફરતી પિકઅપ વાન પલટી જતાં 6 લોકોના કરૂણ મોત.
Published on: 28th July, 2025

લુધિયાણામાં નૈના દેવીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન પલટી જતાં ગમખ્વાર અકસ્માત થયો. મલેરકોટલા રોડ પર પિકઅપ વાને નિયંત્રણ ગુમાવતા તે નહેરમાં ખાબકી, જેમાં બે બાળકો સહિત 6 લોકોના મોત થયા. બે લોકો પાણીમાં તણાયા, જેમની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ દુર્ઘટના ખુબ જ દર્દનાક છે.