'BJPમાં મોટા પપ્પા એટલે પોલીસ ફરિયાદ નથી લેતી': પાટીદાર દીકરીનો આક્ષેપ, પિતાની હત્યા અને માતાને હેરાન કરવાનો આરોપ.
'BJPમાં મોટા પપ્પા એટલે પોલીસ ફરિયાદ નથી લેતી': પાટીદાર દીકરીનો આક્ષેપ, પિતાની હત્યા અને માતાને હેરાન કરવાનો આરોપ.
Published on: 04th August, 2025

રાજકોટમાં વિધવા પાટીદાર મહિલાને પરિવારજનો હેરાન કરતા, મુંબઈની દીકરીએ વીડિયોમાં ન્યાય માંગ્યો. દીકરીનો આરોપ છે કે તેના 'BJP'માં રહેલા મોટા પપ્પાના કારણે પોલીસ ફરિયાદ નથી લઈ રહી. દીકરીએ કહ્યું કે, રાજકારણનો ખોટો ફાયદો ઉઠાવી કોઈનો જીવ લઈ શકો છો? શું મારા પિતાની હત્યા પણ આ લોકોએ કરી હશે? ગુજરાત પોલીસ પાસે માતાની સલામતીની માંગણી કરી છે.