ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર: સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ. ક્યાં કેટલો વરસ્યો તેની માહિતી.
ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર: સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ. ક્યાં કેટલો વરસ્યો તેની માહિતી.
Published on: 28th July, 2025

Gujarat Rainfall Updates: ગુજરાતના 132 તાલુકાઓમાં વરસાદ, હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ નોંધાયો. ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની માહિતી ઉપલબ્ધ છે.