ક્ષત્રિય સમાજની કારોબારી બેઠક: "હું, મારું" નહીં, "આપણે, આપણું" કરવાથી સમાજ એક થાય છે: પ્રમુખ.
Published on: 29th July, 2025
લીંબડી રાજપૂત સમાજની વાડી ખાતે શહેર ક્ષત્રિય સમાજની કારોબારી બેઠકમાં સમાજના ભાવિ આયોજનો, સમાજ સુધારણા, સંગઠન અને એકતા વધારવા અંગે ચર્ચા થઈ. સમાજવાડીના નવીનીકરણ માટે આર્થિક ફંડ એકઠું કરવાનું આયોજન કરાયું, જેમાં ₹8.50 લાખનું અનુદાન મળ્યું. MLA કિરીટસિંહ રાણા તેમજ સમાજના ઉપ-પ્રમુખ અને મહામંત્રીએ પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા.

Published on: July 29, 2025