સોશ્યલ મીડિયા પ્રેમ લગ્ન પછી સિનિયર સિટિઝન દંપતીમાં માત્ર ચાર મહિનામાં તકરાર.
સોશ્યલ મીડિયા પ્રેમ લગ્ન પછી સિનિયર સિટિઝન દંપતીમાં માત્ર ચાર મહિનામાં તકરાર.
Published on: 29th July, 2025

વડોદરામાં સોશ્યલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે લગ્નના ચાર મહિનામાં જ ખટરાગ થતા મહિલાએ અભયમની મદદ લીધી. મહિલા અને પુરુષ સોશ્યલ મીડિયા પર મિત્ર બન્યા, પ્રેમમાં પડ્યા, અને લગ્ન કર્યા. પત્નીને બાળક છે, જ્યારે પતિને સંતાન નથી.