ભાસ્કર એક્સક્લૂસિવ: થલતેજ, ગુરુકુળ સહિત 4 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ મળશે, મુસાફરોને થશે સુવિધા.
ભાસ્કર એક્સક્લૂસિવ: થલતેજ, ગુરુકુળ સહિત 4 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ મળશે, મુસાફરોને થશે સુવિધા.
Published on: 29th July, 2025

અમદાવાદના 4 જેટલા મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ મ્યુનિ. પાસેથી 4 સ્ટેશનો માટે 6 પાર્કિંગ પ્લોટની માગણી કરી છે. કોર્પોરેશન ટૂંક સમયમાં પ્લોટ અંગે નિર્ણય લેશે. સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન મેટ્રો પાસેથી ટોકન ચાર્જ વસૂલશે. ગુરુકુળ, થલતેજ ગામમાં બે-બે પાર્કિંગ પ્લોટની માગ કરાઈ છે.