ખાડા રાજ: ભાભરના ચલાદર-ચાત્રા રોડ પર 4 કિમીમાં 30 ખાડાથી હાલાકી.
ખાડા રાજ: ભાભરના ચલાદર-ચાત્રા રોડ પર 4 કિમીમાં 30 ખાડાથી હાલાકી.
Published on: 29th July, 2025

ભાભરના ચલાદર મેસપુરાથી ચાત્રાને જોડતો 4 km રોડ બિસ્માર; 30થી વધુ ખાડા પડ્યા. રોડની સાઇડો તૂટતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પરેશાન છે. જલ્દીથી સમારકામ થાય એવી લોકોની માંગણી છે.