SVPનો એડમિશન રેટ વધારવા વી.એસ.ને તોડવાનો આક્ષેપ.
SVPનો એડમિશન રેટ વધારવા વી.એસ.ને તોડવાનો આક્ષેપ.
Published on: 29th July, 2025

નવી SVP હોસ્પિટલમાં બેડ હોવા છતાં એડમિશન ઓછા છે, માત્ર 8-10% જ છે. તેથી ઇન્વેસ્ટમેન્ટ પર વળતર મળતું નથી. VS હોસ્પિટલ ગરીબો માટે હતી, જે દર્દીઓથી ભરેલી રહેતી હતી. દર્દીઓને લોબીમાં પણ બેડ પાથરવાની ફરજ પડતી હતી.