વિકાસ ગાંડો થયો: લખતર સ્ટેશન રોડ પર વરસાદમાં રોડનું કામ શરૂ થતા સવાલો.
Published on: 29th July, 2025
લખતર સ્ટેશન રોડનું ચોમાસામાં કામ શરૂ; વરસાદી વાતાવરણમાં કામ ચાલુ રહેતા લોકોમાં સવાલો ઉઠ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા CC રોડનું કામ ચાલુ છે. ડાયવર્ઝન યોગ્ય ન હોવાથી વાહનચાલકોને તકલીફ છે. રોડ ઉપર કપચી અને રેતી ખુલ્લી ફેલાયેલી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડામર રોડનું કામ બંધ છે, પણ CC રોડનું કામ ચાલુ રહેશે.

Published on: July 29, 2025