સયાજીપુરા APMC ફ્રુટ માર્કેટમાં ભીષણ આગ, ચાર દુકાનો ખાખ, કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો.
સયાજીપુરા APMC ફ્રુટ માર્કેટમાં ભીષણ આગ, ચાર દુકાનો ખાખ, કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો.
Published on: 29th July, 2025

વડોદરાના સયાજીપુરા APMC ખાતે ફ્રુટ માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ચાર દુકાનો ખાખ થઈ ગઈ. આ ફ્રુટ માર્કેટની કેટલીક દુકાનોનો કોલ્ડ સ્ટોરેજ તરીકે પણ ઉપયોગ થતો હતો. વેપારીઓ દુકાનો બંધ કરી ઘરે ગયા પછી એક દુકાનમાં આગ લાગી હતી.