ભીલડીમાં વરસાદથી મગફળી પાકને નુકસાન: ખેડૂતો મુશ્કેલીમાં.
Published on: 29th July, 2025
ભીલડી પંથકમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, લણણી કરેલ મગફળી પાણીમાં ગરકાવ થઈ ગઈ. પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો. ઉનાળું સીઝનમાં વાવેલ બાજરી અને મગફળી વિગેરે પાકોમાં નુકસાન થયું છે. ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો. ખેડૂત મફાભાઈ દેસાઇએ સરકાર પાસે સર્વે કરી સહાય આપવાની માંગ કરી છે.

Published on: July 29, 2025