સુઈગામમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી.
સુઈગામમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી.
Published on: 29th July, 2025

દિયોદર એડિશનલ સેશન કોર્ટે POCSOના ગુના હેઠળ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં એક આરોપીને 20 વર્ષ અને બીજાને 7 વર્ષની સજા ફટકારી. સુઈગામ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. જેમાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ જતા ન્યાયાધીશે સબીર સુમરાને 20 વર્ષ અને નરેશ વણકરને 7 વર્ષની સજા અને દંડ ફટકાર્યો, તેમજ સગીરાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો.