ખેડૂતોની યુરિયા ખાતર માટે લાઈન: દિયોદરમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી.
Published on: 29th July, 2025
દિયોદરમાં ચોમાસાની સીઝનને લઈ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે, અને પાકને યુરિયા ખાતરની જરૂર છે. આથી દિયોદર સરદાર ફર્ટીલાઇઝર ડેપો પર ખેડૂતો યુરિયા ખાતર માટે વહેલી સવારથી લાઇનમાં લાગ્યા. આધારકાર્ડ દીઠ ₹270 પ્રતિ બેગના ભાવથી યુરિયા ખાતર આપવામાં આવ્યું હતું.

Published on: July 29, 2025