APMC ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ, 8 હજાર કિલો કેરી અને 4 દુકાનો ખાક, દોડધામ મચી.
APMC ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ, 8 હજાર કિલો કેરી અને 4 દુકાનો ખાક, દોડધામ મચી.
Published on: 29th July, 2025

નેશનલ હાઇવે પર APMC ફ્રૂટ માર્કેટમાં આગ લાગવાથી 4 દુકાનો અને 8 હજાર કિલો કેરીઓ બળીને ખાક થઇ ગઇ. આગ જયભોલે અને આરએમ ફ્રૂટ સહિતની દુકાનોમાં રાત્રે 9 વાગ્યે લાગી. ફાયરબ્રિગેડની ટીમોએ 3 કલાકમાં આગ ઓલવી. વેપારીઓને અંદાજે 60 લાખથી વધુનું નુકસાન થયું. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે અને CCTV ફૂટેજ જોવામાં આવી રહ્યા છે.