સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક અને તોડકાંડ બાદ ACB તપાસ કરશે.
સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક અને તોડકાંડ બાદ ACB તપાસ કરશે.
Published on: 29th July, 2025

સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ ભરવાડ સામે ACB દ્વારા 15 લાખની લાંચ કેસમાં તપાસ થશે. સાજણે મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલું ટેન્કર છોડવા લાંચ લીધી હતી. આથી સાજણ સામે ગુજસીટોક અને તોડકાંડના ગુના નોંધાયા બાદ એસીબી પણ તપાસ કરશે.