રાતે વાહનો ફસાયા: ચલીન્દ્રા રોડ પાણીમાં ગરકાવ, વાહનો ફસાયા, તંત્રએ રોડ બંધ કરતાં વાહનચાલકોને 15 કિમીનો ફેરો.
રાતે વાહનો ફસાયા: ચલીન્દ્રા રોડ પાણીમાં ગરકાવ, વાહનો ફસાયા, તંત્રએ રોડ બંધ કરતાં વાહનચાલકોને 15 કિમીનો ફેરો.
Published on: 29th July, 2025

ભારે વરસાદથી ચલીન્દ્રા રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા, તંત્રએ રોડ બંધ કર્યો. વાહનચાલકોને 15 kmનો ફેરો ફરવાની ફરજ પડી. JCB દ્વારા વાહનો કઢાયા, માર્ગ મકાન વિભાગ દ્વારા બોર્ડ લગાવાયું. રેલવે ટ્રેક નીચે પાઇપ લાઇન નાંખવી જોઇએ. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે.