ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરાયું.
Published on: 05th September, 2025
Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને 18 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025