ચૂઈ ગેંગ વિરુદ્ધ GujCTOC કેસ: ગેંગસ્ટર કૃણાલ કહારની ધરપકડ, કોર્ટે 4 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા.
Published on: 28th July, 2025
વડોદરામાં ધાક જમાવતી અને દારૂનો વેપલો કરતી ચૂઈ ગેંગના કૃણાલ કહારની ધરપકડ થઈ છે, કોર્ટે 4થી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગેંગે 10 વર્ષમાં 128 ગુના કર્યા છે. પોલીસ આ ગેંગના ગુનાહિત કૃત્યો પર અંકુશ મેળવવા GujCTOC હેઠળ કાર્યવાહી કરી રહી છે અને ફરાર આરોપીની શોધ ચાલુ છે.

Published on: July 28, 2025