ગંદકીનું સામ્રાજ્ય: દબાણો હટાવ્યા પણ સફાઈના અભાવે ગંદકી, ફેન્સિંગ નિષ્ફળ. કલોલ નગરપાલિકા દ્વારા દીવાલ બનાવવા માંગણી.
Published on: 29th July, 2025
કલોલના સિંદબાદ હોટલ પાસેના હાઈવે ફ્લાયઓવર નીચે દબાણો દૂર કરી ફેન્સિંગ કરાયું, પણ સફાઈના અભાવે ગંદકી થઈ. ટોલ રોડ ઓથોરિટી દ્વારા ફેન્સિંગ દૂર કરી દીવાલ બનાવવા કલોલ નગરપાલિકાની માંગણી. ફ્લાયઓવર નીચે દબાણો અને ગંદકીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. ફેન્સિંગ તૂટતાં દબાણો ફરી થતાં લોકો પરેશાન છે.

Published on: July 29, 2025